Nojoto: Largest Storytelling Platform

Best gujjukavy Shayari, Status, Quotes, Stories

Find the Best gujjukavy Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 5 Stories

Gayatri Patel GP

ના તારાં આવવાનું આકાશ છે.
કે ન તારા વગર જીવનની આશ છે
જીવનના દરેક રંગમાં તો તારો સાથ છે.
જીવનમાં આગળ વધવા તારો સંગાથ છે.
 સાજનના પ્રેમ માટે શજનીનું માન છે
 મારા માટે તો તું જ મારો શ્વાસ છે.
©Gayatri ( શજની શાયર) #Love#life#gujjukavy

Gayatri Patel GP

તારી જોવાની આ અદા મને કરી ગઇ ઘાયલ. 
તારા હાસ્યની લાલી મને કરી ગઈ પાણી પાણી...
હું તો તને જોતા જ થઇ ગઇ તારા મનની રાણી..
તારી અલક મલક ની નજર મારાં મનને કરી ગઈ અસર..
તારા જ વિચારોમાં તો   હું શજની થઈ શાયર..
મારી પંક્તિ જોઈને લોકો થાય વાંચનના કાયર..
તારાં એ મખમલી હોઠોનું સ્પર્શનું મિલન મનને કરી ગયું વાયરલ #shajanishayar#premnivato#gujjukavy

Gayatri Patel GP

Life and Road  આનંદમય પળો ની મજા અલગ હોય છે.
બાળપણમાં પાયલનો રણકારથી ઘરમાં ગુંજતી કલરવ અલગ હોય છે.
ખેલકુદમાં રમતમાં ભાઈને હારતો જોતા ગમત માં જીતની ખુશી અલગ હોય છે.
રિસાયેલા મિત્રો ને મીઠા ટહુકાથી દિલખુશ કરી હસતા જોવાની મજા અલગ હોય છે.
પ્રેમની વાટ માં મનમેળ ની આંખોની ઝલકની ચમક અલગ હોય છે.
પ્રણયની વાતમાં હાસ્યના ખડખડાટ માં ચેહરાની રોનક અલગ હોય છે.
હમસફરના ખભે માથું મૂકી રડવાની મજા કઈક અલગ હોય છે.
લગ્નમાં વિદાય વખતે માતાપિતાના વ્હાલમાં લાડકી દીકરીની મજા અલગ હોય છે. #gujjukavy#mnnavichar#childmrmorylife

Gayatri Patel GP

Crush and blush બહુ જામી તારી મારી પ્રેમની વાતો..
હવે થશે આપણી રંગીન મજાની યાદો.
બોલ પડશે એકસાથના સાદો..
આ પ્રેમ પણ થયો હવે પાંગળો..
તને જોવાની ઘેલછા માં હું થયો તારો..
નયનની વાતોમાં હું થઈ ગયો આંધરો.
આકાશમાં ઝળકે છે આપણાં સાથનો નઝારો..
હવે આ શજની માટે તો તું જ એક સહારો..
જીંદગી જીવવા માટે બનશું પંખીનો માળો #shajaniprem#gujjukavy#mannivato

Gayatri Patel GP

જિંદગી જીવવાની અલગ જ મજા છે.
સાજનની શજની થવા માટે અધૂરી સજા રહી છે.
શું બોલું કે તું મારી પાસે આવી જાય.
શુ એવું કરું કે તું મારી સાથે રહી જાય.
જન્મોજન્મનો તું મારો સંગાથી બની જાય.
ધરતી માટે તું વરસાદનો આકાશ વરસી જાય.
સંધ્યાના પ્રકાશ માટે કિરણની સૂરજ સજી જાય.
દિયા ના લો માટે તું જગમગતી બાટી બની જાય.
શજની માટે તું સાજન સાથી થઈ જાય. #truelove#gujjukavy#Vicharo


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile