Nojoto: Largest Storytelling Platform

Best મોટાભાઈ Shayari, Status, Quotes, Stories

Find the Best મોટાભાઈ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મોટાભાઈ, મોટાભાઈ મોટાભાઈ મોટાભાઈ, મોટાભાઈને, મોટાભાઈની, મોટાભાઈનું,

  • 10 Followers
  • 31 Stories

purvi Shah

Pc: Canva #purvishah #મોટાભાઈ #gujaratiquotes #hyiku #હાઈકુ #bestgujratiquotes #yqquotes

read more
છે શરૂઆત,
નથી પૂર્ણવિરામ.
આતો પ્રેમની.
શ્વાસે છો તમે
એટલે ક્યાં છે ચિંતા
જતી ક્ષણની. 
નથી વિસાત
લાગણી રોકવાની
એટલે કહું
સહનશક્તિ ક્યાં,
ક્યારેય વાત આવે 
દૂર જવાની..
વરસો વીત્યા,
બીજા વીતશે સાથે, 
આમ ને આમ.— % & Pc: Canva 
#purvishah #મોટાભાઈ #gujaratiquotes #hyiku #હાઈકુ #bestgujratiquotes #yqquotes

purvi Shah

Dedicating a #testimonial to Known Stranger #મોટાભાઈ #ગુજરાતી #purvishah #yqmotabhai #yqquotes

read more
પાસે જેની છે જ્ઞાન ની ધરોહર,
ફેલાવે હર દિશામાં,જેમ સૂરજ..
જેના દિલમાં બધા માટે આદર..
ખરા સન્માનનાં જે  અધિકારી...

 Dedicating a #testimonial to Known Stranger
#મોટાભાઈ #ગુજરાતી #purvishah  #yqmotabhai #yqquotes

purvi Shah

खुद को बहोत तलाशा , हर जगह लेकिन वजूद मेरा , आप में ही मिला #hayku #હાઈકુ #હાઈકુ_ચેલેન્જ #ગુજરાતી #YourQuoteAndMine #yqmotabhai #મોટાભાઈ

read more
હું શોધું ક્યાં
મારા જ અસ્તિત્વને,
તુજમાં ભળ્યો  खुद को बहोत 
तलाशा , हर जगह
लेकिन वजूद मेरा , आप में ही मिला 

#hayku
#હાઈકુ
#હાઈકુ_ચેલેન્જ
#ગુજરાતી

purvi Shah

#yqbaba #yadidi #yqgujrati #Haiku #મોટાભાઈ #yqcollab

read more
સમય વહે...
તું અને હું તણાઈ,
લાગણી ઓમાં,
દિવસ જાય,
વિતે રાત વાતોમાં..
લાગે છે સૂનું..
રાખી સમતા,
બેઠા છીએ વાટ માં....
આવે ના પાછી,
પળ જે વિતે....
જીવી લઈએ સાથે
રાહ જોઈશું..



 #yqbaba #yadidi #yqgujrati #haiku #મોટાભાઈ #yqcollab

purvi Shah

#yqbaba #yqgujarati #yqdidi #સંબંધ #ગુજરાતી #મોટાભાઈ #yqquotes

read more
મળીએ ત્યારે,
આંખ માં હરખ અને
અલગ પડતી  વેળાએ,
આંખમાં થોડી ઝાકળ
બસ આ જ સાચો સંબંધ.... #yqbaba  #yqgujarati #yqdidi  #સંબંધ  #ગુજરાતી  #મોટાભાઈ  #yqquotes

purvi Shah

#yqbaba #yqdidi #yqgujarati #યાદ #ગુજરાતી #yqcollab #મોટાભાઈ #yqmotabhai

read more
અમારી વચ્ચે હવે એક જ વાત રહી,
એક જ સંબંધ અમે રાખ્યો બાકી છે.
નતો હું તેને ક્યારેક જતા રોકી શકું છું,
નતો તે મને કદી યાદ કરતા રોકી શકે છે.
 #yqbaba #yqdidi #yqgujarati #યાદ #ગુજરાતી #yqcollab #મોટાભાઈ #yqmotabhai

purvi Shah

#yqbaba #હાઇુકુ #yqquotes #ગુજરાતી #મોટાભાઈ #દર્દ #yqdidi #yqcollab

read more
અધૂરો પ્રેમ,
રાત ની એકલતા,
બહુ જ ડંખે. #yqbaba #હાઇુકુ #yqquotes #ગુજરાતી #મોટાભાઈ #દર્દ #yqdidi #yqcollab

purvi Shah

#લાગણી #તને #મને #yqgujarati #મોટાભાઈ #yqlove #દિલ_ની_વાતો #YourQuoteAndMine Collaborating with Nimish Andhariya

read more
Lagni Taney
Lagni maney
Fakt matr atlo j che,
Tare chupavo che mare jatavo che. #લાગણી #તને #મને #yqgujarati #મોટાભાઈ #yqlove #દિલ_ની_વાતો  #YourQuoteAndMine
Collaborating with Nimish Andhariya

KRUNAL JADAV

#cinemagraph આજની challenge માટે #મારીપહેલીરચના વાપરો વધારે અનુયાયી માટે #yqgujarati #મોટાભાઈ વાપરો. #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
પ્રગતિ પૂર્વે પ્રયત્નોની પૂર્ણાહુતિ પ્રતિબંધિત. #cinemagraph
આજની challenge માટે #મારીપહેલીરચના વાપરો
વધારે અનુયાયી માટે #yqgujarati #મોટાભાઈ વાપરો.  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Nidhi Adhyaru

#cinemagraph આજની challenge માટે #મારીપહેલીરચના વાપરો વધારે અનુયાયી માટે #yqgujarati #મોટાભાઈ વાપરો. #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
મારી પહેલી રચના ☺
Bhatkata raha aadmi woh sukho wali nind k liye Par wahi na mili puri zindi jine k liye. #cinemagraph
આજની challenge માટે #મારીપહેલીરચના વાપરો
વધારે અનુયાયી માટે #yqgujarati #મોટાભાઈ વાપરો.  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
loader
Home
Explore
Events
Notification
Profile