Find the Best bestfriendsthoughts Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Rahee Gandhi
શું થયું છે તને , ક્યાં છે તું કેમ ફોન નથી ઉપાડતી, કેમ જવાબ નથી આપતી , એવું તો કહેતી જ નહિ કે "કઈ નઈ" ઓળખું છું તને , ઓળખું છું તારા વર્તન ને , ઓળખું છું તારા સ્વભાવ ને , . . . . તમને શું લાગ્યું મારા પ્રેમી ની વાત કરું છું... . . . ના ભાઈ ના આ તો મારી મિત્ર જેને હું ક્યારેય છોડવા નથી માંગતી.... -રાહી ગાંધી #friendsforever #bffgoals #friendship #bestfriendsthoughts
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited