Nojoto: Largest Storytelling Platform

Best TalkWithLord Shayari, Status, Quotes, Stories

Find the Best TalkWithLord Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

Nirmal Ramoliya

Nirmal Ramoliya

#TalkWithLord

read more
પ્રભુ એક તારા, ભરોસે જીવું છું,
હજારો મુસીબત, વચાળે ફરું છું;

ખબર છે મને તું, સગો છે બધાનો,
ફકત એક મારો છે, જગને કહું છું;

ભલે હોય કાળો, મને તો ગમે છે,
કરે છે એ કામણ, છતાંયે નમું છું;

ગગનથી કદીએ, જો આવે ધરાં પર,
હું માખણ ને મિસરી, સદાએ ધરું છું;

મને હૂંફ તારી, મળે હર જનમમાં,
હું સંસાર સાગર, ભજનથી તરું છું;

તને મેળવીને, ધરાયો છે નિર્મલ,
કહી દે હવે કે, તને હું ગમું છું!
➖➖➖➖➖➖➖➖
✍️ નિર્મલ રામોલિયા `દિલ સે' #TalkWithLord


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile