Nojoto: Largest Storytelling Platform

ખરી લાગણી સ્નેહ અને પોતાનાપણા વગરનો પ્રત્યેક સંબંધ

ખરી લાગણી સ્નેહ અને પોતાનાપણા
વગરનો પ્રત્યેક સંબંધ એ ખાંડ વગરની ચા 
જેવો જ ભાસી આવશે
એક દમ ફિક્કો...
અનુભવી જોજો....

©RjSunitkumar
  #WritersSpecial