Find the Latest Status about papa and daughter quotes in hindi from top creators only on Nojoto App. Also find trending photos & videos.
zazbate
Daughter Ek Mera bhi hero h jiski mai princess hu Vo mere jaan h aur mai unki puri Duniya jahan hu #daughter #papa#quotes
Meena Prajapati
હૈયે વસી જેનાં જેને ઓળખ આપી, નિજ ગૌરવ કેરે લાડકવાયી બનાવી. નાં મુજ ફરક કર્યો દિકરા દિકરીમાં કદીયે, અભિમાન કર્યું કહી દિકરી મારી મીઠી લાગે, બધાં બંધનો દૂર ભાગતા વાર નાં લાગે, જેને ઓળખ આપી એ દૂર થવા કેમનાં દે. ભીતરના ભેદ જાણે સદાય સાથ આપે, સુને મારી વાતો સાંભળવા તત્પર રહે. ઓશિયાળુ લાગે જીવન તેમના સાથ વિના, ભરી છે જીંદગી મજા જેમને ઓળખ આપી. આકર્ષે મન મારું એક એક શબ્દ સાંભળવા, મુજ જીવનનાં ભાગ્ય ખોલ્યાં ઓળખ આપી. ©Meena Prajapati daughter love papa
daughter love papa #કવિતા
read moreRiddhi Shukla
પપ્પા મુશ્કેલી આવે જ્યારે પપ્પા ત્યારે તમારી આગળ રેહવા માંગુ છું દુઃખ નો જ્યારે થાય પડકાર ત્યારે તમારી પડખે રહી દુર કરવા ઈચ્છું છું ઊગે જ્યારે સુખ નો સૂરજ ત્યારે તમને આગળ કરવા ઈચ્છું છું રોવું આવે જ્યારે મને ત્યારે ખભે માથું રાખી મન હળવું કરવા ઈચ્છું છું ©Riddhi Shukla #Papa #daughter #unconditionallove
#Papa #daughter #unconditionallove #कविता
read moreLakshya Saini
#Pehlealfaaz पापा की परी हो तुम ना जाने कौन से आसमान से आई हो मेरे घर की खिलती कली हो तुम उड़ना तुम खुले आसमान में पापा तुम्हें कभी नहीं रोकेंगे जिंदगी में जो तुम्हें चाहो वो करना तुम पापा तुम्हें कभी नहीं रोकेंगे क्योंकि पापा की नन्ही परी हो तुम Papa love daughter
Papa love daughter #Pehlealfaaz
read moreSupreeta S K Suppu
Papa never allowed me for nightouts. But also he never touched my phone. There, I knew the difference between Being protective and being possessive. #daughter #papa #nightout