Find the Latest Status about gujrati saral 1 font download from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujrati saral 1 font download.
HARSH SHAH #WRiTER
સિંહની ગર્જનાએ ગુંજતું ગુજરાત છે આ... નર્મદા, તાપીના પ્રવાહમાં ખળખળ વહેતું ગુજરાત છે આ... હંમેશા ગરબાની તાલે જુમતું ગુજરાત છે આ... મોર બની જીવનમાં થનગાટ કરતું ગુજરાત છે આ... ઊંચી ઉડાન ભરી અવકાશને ચુંબતું ગુજરાત છે આ... દ્વારકા, સોમનાથના શંખનાદે જાગતું ગુજરાત છે આ... ગાંધી, સરદાર, મોદી જેવા મહાનુભાવો દુનિયાને આપી ધમધમતું ગુજરાત છે આ... એટલે જ તો કહે છે ગુજરાતીઓ વટથી કે અમારું ગુજરાત છે આ... - હર્ષ શાહ #રાઇટર #gujrat #1 #1stmay #gujrati
Vikas Sharma Shivaaya'
तू कहता कागद की लेखी मैं कहता आँखिन की देखी । मैं कहता सुरझावन हारि, तू राख्यौ उरझाई रे । तुम कागज़ पर लिखी बात को सत्य कहते हो-तुम्हारे लिए वह सत्य है जो कागज़ पर लिखा है किन्तु मैं आंखों देखा सच ही कहता-लिखता हूँ,कबीर पढे-लिखे नहीं थे पर उनकी बातों में सच्चाई थी ! मैं सरलता से हर बात को सुलझाना चाहता हूँ –तुम उसे उलझा कर क्यों रख देते हो ? जितने सरल बनोगे उलझन से उतने ही दूर हो पाओगे। 🙏 बोलो मेरे सतगुरु श्री बाबा लाल दयाल जी महाराज की जय 🌹 ©Vikas Sharma Shivaaya' Saral
Saral #समाज
read moreShivam Patel Shivji
સમજણ મને તું એક સાચી આપી દે, કાં ગેરસમજ એની તું ત્યાંથી કાઢી દે. સાવ નથી જ વેચાવું એવું પણ નથી, પેલી જૂની ઘરાકી તું પાછી આપી દે. એકજ નકશામાં છે આખી દુનિયા, પછી ભલે તું જ્યાં-ત્યાંથી ફાડી દે. સબંધ તોડવા સાવ અગરા નથી "શિવજી" સમજણ ની તારામાં એકાદ દાંતી પડી દે. -Shivam Patel "Shivji" #gujrati