Find the Latest Status about raining quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, raining quotes.
Ch. Shahzaib Arain
تیری قُربت بھی نہیں ھے میسر😔 اور دن بھی بارشوں کے آگئے ہیں😍 #Raining shebii maher #raining
Deepak Kumar 'Deep'
कोई हमसे पूछे कि तुमसे हम कितना प्यार करते हैं? मैं उनसे इतना ही कहना चाहूँगा जहाँ बारिश में सब चाय पकौड़े की ख्वाहिश रखते हैं, हम तुम्हें याद करते हैं ©Deepak Kumar 'Deep' #raining
inamdar pashaصادقwriter
dill karta tha ke barish ke bund per yek surr likh dun per kaya karun emotional song sunn ke sojata tha 🤪 ©inamdar pashaصادقwriter #raining
Deepak Kumar 'Deep'
ज़मीन वालों की हरकतें देख पशेमान हो रहा है इंसान को इन्सान का दुश्मन बनता देख आज आसमाँ भी रो रहा है ... ©Deepak Kumar 'Deep' #raining
Balraj Chaprana
इस बारिश का लुत्फ उठाने के लिये, घर ना सही कोई एक खिड़की ही मुझे दे दी जाये ©Balraj Chaprana #raining
Jaykishan Dani
નામ :- ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ' શબ્દ:- વિડિયો પરથી રચના શીર્ષક:- હીંચકોલા અષાઢ માસે શીતળ સમીર વાય ડોલમડોલા, બે'ક છાંટા વરસાદે તો મનડું ખાય હીંચકોલા. લોક આંધણ લાપસી કેરાં ચૂલે હરખથી મૂકે, ગોરંભાયેલા વાદળો જોઈ મોર હલકથી કૂકે, વનવગડામાં નાચી ઊઠે ચાતક કબૂતર હોલાં! બે'ક છાંટા વરસાદે તો મનડું ખાય હીંચકોલા. ડુંગર કેરી ખીણમાં ઝરણાં ખળખળ વહેતાં ભાગે, નિસર્ગની સુંદરતામાં હરદમ પળપળ રહેતાં આગે, મેઘધનુષી રંગો આભમાં નિખરી ઉઠે અણમોલા! બે'ક છાંટા વરસાદે તો મનડું ખાય હીંચકોલા. વરસાદી છાંટા ઓઢીને મન ઊડતું પંખીની પાંખે, પારેવાં કેરો કંઠ ઘૂંટીને દિલ ઘૂઘતું વડલાની શાખે, ઝાડની બખોલમાં બેસી ચહેકે ચકલાં ખીસકોલાં! બે'ક છાંટા વરસાદે તો મનડું ખાય હીંચકોલા. અષાઢ માસે શીતળ સમીર વાય ડોલમડોલા, બે'ક છાંટા વરસાદે તો મનડું ખાય હીંચકોલા. ✍️ ડો. વિરેન્દ્ર મોરારજી ડોલાસિયા.. તારીખ:- ૨૭/૦૬/૨૦૨૩.. ©Jaykishan Dani #raining
Jaykishan Dani
વરસતાં વરસાદને જોઈને હરખાવવાનું મન થાય ક્યારેક સતાવવાનું ક્યારેક મનાવવાનું મન થાય વરસવું વરસાદનું એ આલિંગન છે બે વાદળનું જોઈને આ આલિંગન પ્રિયને ભિંજાવવાનું મન થાય ©Jaykishan Dani #raining
Bhushan Thakare
ओलं तर पाण्यानेही होता येतं पण भिजायला मात्र पाऊसच लागतो ©Bhushan Thakare #raining