Nojoto: Largest Storytelling Platform

New free gujarati sahitya books Quotes, Status, Photo, Video

Find the Latest Status about free gujarati sahitya books from top creators only on Nojoto App. Also find trending photos & videos about, free gujarati sahitya books.

    LatestPopularVideo

MILAN LAD

હકીકત કંઇક અલગ જ હશે !

જાણું છું તને કદાચ તારાથીય વધારે,
આ અનુમાન તમારું સદંતર ખોટું છે.
ભલેને હંમેશ હું તારી હાં માં હાં કરું !
તોય આમ ધારણા બાંધવું તો ખોટું છે.

' હું તને જેટલું ઓળખું છું એટલું તો તને કોઈ નઈ ઓળખે ' આવું ઘણીવાર આપણે કોકને મતલબ કે કોઈ એવું કે જે ખૂબ કરીબ હોય આપણી એમને કહેતાં હોઈએ છીએ. પણ શું ખરેખર આપણે એને એટલું ઓળખતા જ હોઈએ છીએ ??? તમને શું લાગે ? મારા મત પ્રમાણે કહું તો ' ના '. થોડું ઘણું જાણતા હોઈએ એ ખરું છે પણ સંપૂર્ણપણે કદાચ તો ના જ ઓળખી શકીએ. કોઈનું મન આપણે કેવી રીતે વાંચી શકીએ કે આગળનું પગલું એનું શું હશે ? શું આપણે વિચારીએ એવું જ એ વિચારતાં હશે ? ના ! જો એમ હોય તો એ બંને વચ્ચે પ્રેમ જ પ્રેમ છલકાતો હોવો જોઈએ. કોઈ વાતે મતભેદનો તો સવાલ જ ન હોય ને. જો એને આપણે જાણતાં જ હોઈએ તો આપણું વર્તન પણ એ અનુરૂપ હોવું જોઈએ ને અને જો એવુજ હોય તો પછી તકલીફ કેમ પડે છે બેની વચ્ચે. મનનું વર્તન હંમેશા પરિસ્થિતિને આધીન જ હોય છે. તમે અલગ અલગ પરિસ્થિતિમાં એક સરખા વિચાર કરી જ ના શકો ! અને જો સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ એટલે કે એ શેમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં સુધી એ કહે નહિ ત્યાં સુધી તમે માત્ર અનુમાન જ લગાવી શકો છો અને સાચું જ હોય એ બિલકુલ જરૂરી નથી. ગુલાબના છોડ પર ગુલાબ જ ઉગશે એ અનુમાન સાચું છે પણ આજે ઉગશે, કાલે ઉગશે એતો નક્કી નથી. ગુલાબનો છોડ શી પરિસ્થિતિ માં છે એ એને જ ખબર હોય. મિત્રતાના નામે પાણી અને ખાતર આપી દેવાથી આપણે એના વિશે કોઈ અનુમાન ના લગાવી શકીએ કે કાલે એના પર બે સુંદર કળી ખીલશેજ. જમીનરૂપી પરિસ્થિતિ કેવી હશે જેમાં એના મનરૂપી મૂળ કંઈ અવસ્થામાં છે એ એનાથી વિશેષ કોને ખબર હોય ? બોલો, તમે શું કહો ? આપણે તો માત્ર ધારણા બનાવી લઈએ છીએ કે એ આમ હશે ! ને આમજ કરશે ! એને કોઈની પડી ના હોય ! એનાથી સ્વાર્થી બીજું કોઈ નહિ !

ના નઈ લગાવો અનુમાન ! છોડી દો સમય પર એ જ્યારે જે બતાવે ત્યારે સત્ય સમજાય જશે. બાકી, બીજાનું વ્યક્તિત્વ વિશે તમારું વિચારવું એ હકીકત થી કંઇક અલગ જ હશે ! ભલે સંબંધમાં એ તમારો મિત્ર, પતિ, પત્ની, પુત્રી, પુત્ર, કે બીજું કોઈપણ અંગત કેમ ના હોય પછી. હકીક્ત તમારા ધારવાથી કંઇક અલગ જ હશે !

મિલન લાડ. " મન "
#milanvlad1
#lagninopaheloahesaseprem
૯૬૦૧૦૨૪૮૧૩

©મિલન લાડ " મન " #gujarati #Article #sahitya #Thinking #gujju 

#findyourself

worldofpoetry__

सवाल थे सवाल हीं रह गयें
लाख कोशिशों के बाद भी
जवाब अधुरे रह हीं गयें...
ख्वाब थे ख्वाब हीं रह गयें,
चलों सफर मैं कुछ मायने छुट से गयें...
श्रेयाG

©worldofpoetry #poem #kavita #marathi #sahitya 

#Books

writer Devang Limbani

follow me instagram Gujarati sahitya #Poetry #Novel

read more
વીતેલી યાદો રાતે સતાવે છે,

સ્વપ્નમાં આવી તે રડાવે છે,


અશ્રુનો દરિયો ઓશીકે ઉભરાય,

ને સ્મિતનું પાનખર લહેરાય છે,


સૌથી સવાયું ને પરાયું કહું તોય,

ખરાબ સ્વપ્ન તારી યાદોનું છે,


આંસુ વહે બારેમાસ રોજ રાત્રે,

જાણે મુશળધારને પણ શરમાવે છે

join instagram
devang_limbani_offical

- Devang Limbani follow me instagram 
Gujarati sahitya
#Poetry 
#Novel

Rajendrasinh Padhiyar

પૃથ્વી ને ફરતા ૩૬૫ દિવસ લાગે, 
એક માણસ જ એવો છે એને ફરતા એક જ મિનીટ લાગે છે

©Rajendrasinh Padhiyar #gujarati #story #poem #Shayar 

#Books

PoetRik

साहित्य   यूं तो छपा हुआ हूं किताबो में
अगर दिमाग में छप जाऊं,  
तो तेरी जिंदगी सवार दूं।
मोबाईल के नशे में भूल गया
कि मैं तेरा सच्चा यार हूं

©Diary dil se #WForWriters #sahitya #literature #books #life #dreams

Dipawali

ચૌદ રત્નો મંથનનાં વિષ્ણુને આપી દે જે;
શિવ થાજે સાગર કિનારે એકલો!

— ભગતબાપુ

©Dipawali #gujarati #gujaratiquotes #sahitya #rajkot_diaries #Kathiawadi #gujarati_sahitya #Maha_shivratri #mahadev #Shiva #Vishnu

Pain_of_pen

शायद कुछ कहानी.........
बनती ही इस लिये है कि......

वो हमेशा अधूरी रहें 💔⁉️

©vishalrjvansh TODAY #FREE#poerty I

#Books

Zarna dayma

નાખ દુઃખ થાશે ગઝલ,
વાવ સુખ ગાશે ગઝલ!

શાંત   મનથી  વાંચજો,
તો જ સમજાશે ગઝલ!

કર  છતું  કઇ   રાઝ તો,
આવ, વખણાશે ગઝલ!

આવડત  તો  કેળવો,
કેમ   કે'વાશે  ગઝલ?

હોય ના લયમાં પછી,
ક્યાંય ખોવાશે ગઝલ!

ને  બહરમાં  લાવવા,
ક્યાંક રઘવાશે ગઝલ!

કામ જો સારું થશે,
તો જ ફેલાશે ગઝલ!

શીખ  સાચું  માળખું,
જો પછી થાશે ગઝલ!

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #story #ghazal #Poetry #gujarati #writing #writer #Books

MILAN LAD

MILAN LAD

નથી ખબર હું કેવો છું ! #milanvlad1 #lagninopaheloahesaseprem #gujarati #poem Love #sahitya #hansla #શાયરી

read more
loader
Home
Explore
Events
Notification
Profile