Nojoto: Largest Storytelling Platform

Best election_results Shayari, Status, Quotes, Stories

Find the Best election_results Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love shayri ion gf pinterest 0, love shayri ion gf 0, hydride ion is isoelectronic with, all rights reserved for you pdf, all rights reserved for you,

  • 642 Followers
  • 754 Stories

Mishra Agency

Sandeep Kumar

VeerBahadurS089

White अगर मुझ जैसे हजारों हैं....
तो सोच तुझ जैसे कितने होंगे....

©VeerBahadurS089 #election_results

Bhavna Bhatt

#election_results રક્તદાન... #કવિતા

read more
White *રક્તદાન દિવસ*

એવાં દુઃખી વ્યક્તિ નાં
મદદરૂપ થવું એ ધર્મ છે 
 રક્તદાન કરીને જીવન બચાવો 
 એ મહાદાન કહેવાય છે 
 તોડી નાંખો ખોટાં આવરણો
એકમેકને રક્તદાન કરવાથી 
એમાંજ સૌને આનંદ થશે
એક બૂંદ લોહી થકી 
જિંદગીને બચાવી શકાય છે 
રક્તદાન એ માનવતા છે
આમ તો ઘણાં બધાં
પ્રકારનાં દાન પૂણ્ય છે
પણ રક્તદાન સૌથી મોટું છે
એવા દુઃખી ને, જરૂરિયાતમંદોને 
શોધીને રક્તદાન કરવાથી 
આનંદદાયક બની રહે છે 
રક્તદાન કરવું ને કરાવવું 
એટલે ભૂખ્યા ને અન્ન દાન એમ
આ મહાદાન કહેવામાં આવે છે
એક રક્ત ટપકતી ઝોળીને
જાણે ખળખળ વહેતું
જાણે મઘમઘતું
આનંદનો ઓડકાર આવે
આંખો માંથી હર્ષાશ્રુ નિતરે
જાણે હિંડોળે ઝૂલતું સુખ
ભાવના પાંખાળા ઘોડા પર સવાર
આનંદનો દરિયો લહેરાય
તો રક્તદાન કરવું જોઈએ
રક્તદાન કરીને જીવન બચાવો..
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #election_results રક્તદાન...#Nojoto

khanpuri write

White देखो तो जरा सियासी रहनुमाओं का हाल क्या है
जवाब लिए फिरते हैं जुबानों पर मगर जानता कोई नहीं के सवाल क्या है
बड़े जोर शोर से कहते हैं हमने संभाल रखा है सब तो फिर यह जो सड़कों पर है यह भवाल क्या है

©khanpuri write #election_results

R S Jaipuriar

डॉ राघवेन्द्र

White ✍️आज की डायरी✍️

शामिल जब भी होता हूँ अब महफ़िलों में तो अन्दाज अलग होता है । 

 मुस्कुराकर मिलता हूँ सबसे और गमों का सैलाब दूर होता है ।। 

मज़ाक बनने से अच्छा है कि मज़ाक में ही शामिल हो जाओ तुम । 

दिखावा जो भी करते हैं अच्छे का वही सबसे बड़ा जालसाज होता है ।।

                                       ✍️नीरज✍️

©डॉ राघवेन्द्र #election_results

ਓਹੀ ਸ਼ਾਇਰ

Bhavna Bhatt

#election_results કુમકુમ પગલાં... nojoto❤ #કવિતા

read more
White *કુમકુમ પગલાં* ૧-૭-૨૦૨૪

મરતોલીમાં કુમકુમ પગલાં પાડયાં,
ચેહર માએ ચમત્કાર લાડુનો કર્યો 
     અડાલજમાં બેસીને            
 નાયણ રૂપાનાં નામ અમર કર્યા.
પેઢીઓની તારણહાર માવડી,
  ભટ્ટ પરિવારની રખેવાળ માવડી.
ગોરના કુવે બેઠી સૌને લહેર કરાવે મા
 અમારા અટક્યા ઉકેલજે કામ મા
ભાવના ઉપર કૃપા કરીને,
    ભક્તિ ભાવ લખાવતી રેહજે મા
માઈ ભકત રમેશભાઈ નાં,
     હૈયામાં સદા રમતી ચેહર મા
ચેહર કરે મહેર તો થાયે લીલા લહેર
તો બોલો પ્રેમથી જય ચેહર મા..
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #election_results કુમકુમ પગલાં... #nojoto❤

Shyam Ved

White लख निन्दा करें कोई लख पकड़े पांव गुरु सीख लये इक आसरा श्याम और ना जाने काही
धन निरंकार जी

©Shyam Ved #election_results
loader
Home
Explore
Events
Notification
Profile