Nojoto: Largest Storytelling Platform

Best આપડા Shayari, Status, Quotes, Stories

Find the Best આપડા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આપણા, એ આપણા,

  • 7 Followers
  • 7 Stories

Kirtidan detha

#આપડા ઈતિહાસ ની વાતું🙏🙏🙏🙏🙏 #વિચારો

read more

Parmar Hitesh

___________
#ઉંમર ની સાથે #વિરોધીઓ વધે તો #સમજી લેવુ #સાહેબ કે #સિક્કા હજી #આપડા જ પડે છે..!😎 git

R G

#ઉંમર ની સાથે #વિરોધીઓ વધે તો #સમજી લેવુ #સાહેબ કે #સિક્કા હજી #આપડા જ પડે છે..!😎 _______________ #શાયરી

read more
 #ઉંમર ની સાથે #વિરોધીઓ વધે તો #સમજી લેવુ #સાહેબ કે #સિક્કા હજી #આપડા જ પડે છે..!😎  _______________

દાદુ કા બેટા

આપડા કપડા
 માંથી જૅ
પરફુમની સુગંધ આવૅ છૅનૅ
તૅ
 આપડા પિતાની પરસૅવા
કમાણિ ની સુગંધ
છૅ

Yadav Ankitsinh

એક નવી સવાર

read more
ધર્મ બદલવાની જરૂર નથી, આપડા વિચાર બદલવાની જરૂર છે
તમે ક્યાંથી આવ્યાં છો અને ક્યાં જવાના છો એ ફક્ત કુદરતને જ ખબર છે
આ બધી સંસારની રમત છે,આજે તમે કોઈનાં ઘરે છો તૌ આવતાં જન્મમાં કોઈ બીજનાં ઘરે હશો.
જીવ તો એક જ છે, બસ જેવી રીતે કપડાં જુના થાય એને કાઢીને નવા પહેરીએ છે ,એવી જ રીતે આ દેહ છોડીને નવો દેહ ધારણ કરીયે છે
સમસ્યા એ છે કે આવી સમજણની શરૂવાત કોણ કરે, ચાલો આપડા થી જ કરીયે.
☺️🙂☺️ એક નવી સવાર

Yámrājå Pārmår

read more
सपना આપડે લોકો ને ગમે 
તેમ હસાવીયે કે
ખુશ રાખીયે પણ 
જે વ્યક્તિ ની જરૂર આપડા
જીવન માં છે એ વ્યક્તિ ક્યારેય
આવતું જ નથી 
એ આપડા માટે કાયમિક
એક્ સપનું જ રહી જાય છેં.....?

Ravi Sathwara

#ઉંમર ની સાથે #વિરોધીઓ વધે તો #સમજી લેવુ #સાહેબ કે #સિક્કા હજી #આપડા જ પડે છે..!😎
Mr_sathwara_0143


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile