Nojoto: Largest Storytelling Platform

Best માતા Shayari, Status, Quotes, Stories

Find the Best માતા Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutમાતાજીની આરતી, માતાજી નો માંડવો, માતાજી ના ગીત, માતાજીની રીંગટોન, માતાજીના ફોટા બતાવો,

  • 13 Followers
  • 14 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#મહેનત #પ્રેમ #વિસામો #જીવનડાયરી #માતા #પિતા

read more

vibrant.writer

મા સક્ષમ તો બળાત્કાર ખતમ. ©vibrantwriter એક નોર્મલ પરિવારમાં માતા ની તાકાત કેટલી હોય ? 10% એવા પુરુષો હોય છે જે સ્ત્રીઓની સાથે રહે છે બાકી નેવું ટકા સ્ત્રીઓની તાકાત તમે એટલા પરથી સમજી શકો કે ખુલ્લેઆમ ઓલમોસ્ટ બધી જગ્યાએ માતા બહેનો ની ગાળો સંભળાતી રહે છે.. મારા માટે એ ગાળ બોલનાર જ પ્રથમ બળાત્કારી થયો.. કુપુત્રો #બળાત્કાર કરી રહ્યા છે એમની માતા તાકતવર હોત તો એ અયોગ્ય કર્મો ના કરતા એવો મારો વિશ્વાસ છે. તો ઘર, પરિવાર અને સમાજે માતાને પોતાના બાળકને સમજાવવા લાયક બનવા દેવી પડે.. જ્યાં સુધી ઘરની અ

read more
મા
સક્ષમ
તો
બળાત્કાર
ખતમ મા સક્ષમ તો બળાત્કાર ખતમ. 
©vibrantwriter

એક નોર્મલ પરિવારમાં માતા ની તાકાત કેટલી હોય ? 10% એવા પુરુષો હોય છે જે સ્ત્રીઓની સાથે રહે છે બાકી નેવું ટકા સ્ત્રીઓની તાકાત તમે એટલા પરથી સમજી શકો કે ખુલ્લેઆમ ઓલમોસ્ટ બધી જગ્યાએ માતા બહેનો ની ગાળો સંભળાતી રહે છે.. મારા માટે એ ગાળ બોલનાર જ પ્રથમ બળાત્કારી થયો.. 

 કુપુત્રો #બળાત્કાર કરી રહ્યા છે એમની માતા તાકતવર હોત તો એ અયોગ્ય કર્મો ના કરતા એવો મારો વિશ્વાસ છે. 
તો ઘર, પરિવાર અને સમાજે માતાને પોતાના બાળકને સમજાવવા લાયક બનવા દેવી પડે.. 
જ્યાં સુધી ઘરની અ

RjSunitkumar

#માતા માટે

read more
જેનો પ્રેમ અને વાત્સલ્ય ક્યારે પણ સુકાતું
નથી..
જેની મમતા થકી આ જિંદગી માં મૌજ 
જ આવે જેનો ચેહરો જોતા જ ગમે તેવા
લોચા ચાલતા હોય જીવન માં એ બધાજ દૂર
થઈ જાય જેના માર્ગદર્શન થી ખરાબ માં
ખરાબ સમય માં પણ બહાર આવવા મળી
જતું હોય છે એવી મારી જનેતા મારી લાઈફ
લાઈન ને સત્ સત્ વાર નમન🙏🙏

©RjSunitkumar #માતા માટે

Jayshree Shiyalwala

#કુદરત#ધરા#માતા

read more
હાંફતા  નગર શ્વાસ લેવા પળ બે પળ થંભી ગયા.
ચાલતાં રસ્તાઓ સૂમસામ થઈ પોઢવા લાગ્યા.
ધબકતી સ્કૂલ -કોલેજો ,ઓફિસો.. નિદ્રાધીન થઈ આજ.
કાળોકેર વરતાયો ક્રૂર કોરોનાનો ચારેકોર.
શેરી, ગલી ,મોલ વેરાન થયા,
ઊભરાઈ હોસ્પિટલ કીડીયારાની જેમ
કોણ, કોનું  થઈને રહેશે ? એ વિમાસણ હતી.
નરપિશાચ કોરોના ઘૂસતાં જ બધાં સંબંધ ખોખલા થયા.
રે...રે....કુદરત આવી મજાક શાને?
તારા ઢાંક- પછાડની રમત છોડ હવે,
અને આઉટ ઓફ  કંટ્રોલ થયેલાં, કોરોનાને તું કંટ્રોલ કર.
કુદરત મલકી અને બોલી,
ફાટફાટ થતા પ્રદૂષણ ને દાબવા તે શું કર્યું?
મારા શીતળકાળના રંગોત્સવ ને ડૂબાડતા તને શરમ ના આવી?
મારા વાસંતિક ઊભરાટને  તેં છીનવી લીધો,
ત્યારે ક્યાં હતું તારું આ બ્રહ્મજ્ઞાન?
કુદરત પર થપાટ મારીને ...
હવે તું બોલ્યો...કે બચાવ આ ધરાને..
ને હણી લે માનવભક્ષી વાયરસને... #કુદરત#ધરા#માતા

Vibrant Writer

નવી નવેલી #માતા ને પ્રીત લીલા ડાબર ના પ્રણામ, મારી શુભેચ્છા કે તમે અને #બાળક ; તંદુરસ્ત અને તાકતવર રહો. થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો.. તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો.. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે એકલું બાળક નથી જન્મતું પૃથ્વી પર,સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,એ ખુશી ભર્યા રુદનને આખી દ

read more
ममता         

        નવી નવેલી માતાને,
        પ્રીત લીલા ડાબર ના પ્રણામ, 🙏🙏
        મારી શુભેચ્છા કે તમે અને બાળક; તંદુરસ્ત અને તાકતવર રહો. 
થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો..તમે એક આત્માને 
નવું શરીર આપી રહ્યા છો. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને 
પોતાની જીવંત  રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો..
ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. 
બાળકના જન્મ સમયે યાદ રાખજો કે..

એકલું બાળક જ નથી જન્મતું પૃથ્વી પર, 
સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.
બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,
એ ખુશી ભર્યા રુદનને આખી દુનિયા ઝંખે છે. 
                      - ©vibrant writer  🙏🙏 નવી નવેલી #માતા ને પ્રીત લીલા ડાબર ના પ્રણામ,
મારી શુભેચ્છા કે તમે અને #બાળક ; તંદુરસ્ત અને તાકતવર રહો. 
થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો.. તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો.. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે એકલું બાળક નથી જન્મતું પૃથ્વી પર,સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,એ ખુશી ભર્યા રુદનને આખી દ

sachin goswami

read more
🙏🌹 જીવન કેવું તો જીવી ગયા. સૌના હૃદયમાં વસી ગયા. સંતાનોની માતા બની ને પ્રેમ આપ્યો વાલ કર્યો અને પુરી જીંદગી સંતાનોની ચિંતા કરતા રહ્યા.
                       યુવાનીના દિવસોમાં માતા-પિતા અને ભાઈઓના દુઃખ દૂર કરતા રહ્યા પરિવાર પાછળ યુવાની ની જિંદગી કાઢી નાખી પોતે દુઃખ વહેતા રહ્યા. અને પોતાના દુઃખની વેદના કોઈને કહી ન શક્યા.
             કેવી તે જિંદગી જીવી ગયાપત્ની અને બાળકોને સુખના દિવસો નો સમય આપી ન શક્યા. પૂરી જિંદગી પોતે દુઃખની વેદના સહન કરતા રહ્યા. છતાં સુખ નો દિવસ આવ્યો નહીં. કેવી તે જિંદગી જીવી ગયા. 
                જીવનમાં સુખનો દિવસ આવ્યો તો પત્નીને ગુમાવી બેઠા. કેવી તે જિંદગી જીવી ગયા.. 
                  સંતાનોને ખુશ રાખવા માટે પિતા માંથી માતા બની સંતાનોને ખુશ રાખવા માટે સંતાનોથી જૂઠું બોલીને એકલવાયું જીવન જીવવા લાગ્યા. 
                   પોતે દુઃખની વેદના સહન કરી. સંતાનો ને સુખી દેખવા માટે હસતા દેખવા માટે પોતે દુઃખને વેદનાઓ સહન કરતા રહ્યા. કેવી રીતે જિંદગી જીવી ગયા..
                  વિધાતા ના  કેવા ખેલ જિંદગીમાં સુખનો દિવસ આવ્યો.(ગરીબીમાંથી સુખસાયબી તરફના રસ્તા ના મળ્યા) પુત્ર-પુત્રવધુ પૌત્રી.ઓના આગમનથી ઘરમાં ખુશાલીનો માહોલ આવ્યો. એક સ્ત્રી વગરનું ઘર મંદિર બની ગયું. સુખ સાયબી ના દિવસો આવ્યા. જીવનમાં થોડા ખુશાલી ના દિવસો આવ્યા.. તો પરિવારથી અલગ થવાના તેડા આવ્યા... તમે તો બાપુ કેવી રીતે જિંદગી જીવી ગયા.. 
                         તમે તો જીવ્યા જિંદગી ત્યાં સુધી દુઃખના ઝેર પીતા રહ્યા. સંતાનોને હસતા દેખવા માટે પોતે દુઃખ સહન કરતા રહ્યા પોતાના સંતાનોને સાચી વાત કહેવા પણ ન રહ્યા કેવી તો જિંદગી જીવતા ગયા બાપુ તમે.... 
                   દીકરાઓના સુખના દિવસો દેખી તમે તો હસતા રહ્યા.ને અચાનક યમરાજ ના તેડા આવી ગયા બાળકોને છોડીને તો ચાલી ગયા પરિવારથી અલગ થઈ ગયા કેવી તો બાપુ તમે જિંદગી જીવી ગયા..   
                  બાપુ તમે તો એક માં નો પ્રેમ આપ્યો ભાઈ નો પ્રેમ આપ્યો પત્ની નો પ્રેમ આપ્યું અને દિકરા-દિકરીઓ નો પ્રેમ આપ્યો. સદાય પરિવારના  સાથે આત્માથી જોડાયેલા રહેજો...... 
                  બાપુ તમારી અને પરિવારની થયેલી ,વાતો ,અધૂરા રહી ગયેલા કામ અમે પૂરા કરી શકીએ એટલી અમને હિંમત આપજો.... 
                  તમારી ખોટ તો ભગવાન પણ પૂરી નહીં કરી શકે. બસ હવે તો રહી તસવીર અને તમારી યાદો ના સહારે જિંદગી જીવી લઈશું...
             ઓફિસના કામે થી થાકી ને ઘરે આવીશું. તો હવે સુખદુઃખની વાતો કોની સાથે કરીશું. તસવીર તમારી જોઈ બે ઘડી રડી લઈશું.. પણ બાપુ તમારી ખોટ તો કોઈ પૂરી નહીં કરી શકે.. કેવી તો જિંદગી જીવી ગયા...
                    તમને પડેલી વેદના ના દિવસ સો યાદ આવશે. તો તસવીર તમારી જોઈ. ઘડી બે ઘડી રડી લઈશું..્ 
                  તમારા જીવનના ચઢાવ ઉતાર, વેદનાઓ, તમારી યાદો. તમારા હસતા ચહેરા. અને તમારી જિંદગી ના ગરીબીના દિવસો, આ બધું લખવા અને યાદ કરવા માટે શબ્દો બહુ છે, પણ આંખમાંથી તમારી વેદનાના પાણી વહી રહ્યા છે,, બાપુ જિંદગી તો તમે કેવી જીવી ગયા. સૌને હસતા મૂકી તમે ચાલ્યા ગયા... તમારા પરિવાર સાથે આત્મસ્વરૂપે  જોડાયેલા રહેજો,,,,,,,,   
                  ભગવાનનાં તસ્વીર ની નહીં પણ આજથી તમારા તસવીર ની પૂજા થશે, દીકરાઓના દુઃખના દિવસોમાં અંતરથી જોડાયેલા રહેજો, દીકરાઓના સંસાર માં કોઈ પ્રકારનું દુઃખ ન આવે ,આપણા પરિવાર સાથે આત્મા  સ્વરૂપે. જોડાયેલા રહેશો. બાપુ કેવી તો તમે જિંદગી જીવી ગયા .,🙏🙏🌹🌹😭😭😭😭😭.્્્

Vasu Bapu

આજે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવશે. માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે. છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી આજના દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી. સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. તો ચાલો જાણી લો શીતળા સા

read more
 આજે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવશે.  માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે. છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી આજના દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી.

સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી  શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. તો ચાલો જાણી લો શીતળા સા

SHAHiSM

ભૂલી ગયા છે , એક બીજા ને ભૂલી ગયા છે , સૌ સ્વાર્થ ના સગા રહ્યા છે , પ્રેમ નો એ સહવાસ ભૂલી ગયા છે. યાદ રહ્યા છે માત્ર બાળપણ ના મિત્રો , પણ ભૂલાય ગયા છે એજ બાળપણ ના ચિત્રો, ઘણી સ્મૃતિ રહી ગઈ છે હજુ મનમા , પણ એ સ્મૃતિ ને વાગોળવાનું ભૂલી ગયા છે.

read more
 ભૂલી ગયા છે , એક બીજા ને ભૂલી ગયા છે ,
સૌ સ્વાર્થ ના સગા રહ્યા છે , પ્રેમ નો એ સહવાસ ભૂલી ગયા છે.

યાદ રહ્યા છે માત્ર બાળપણ ના મિત્રો ,
પણ ભૂલાય ગયા છે એજ બાળપણ ના ચિત્રો,
ઘણી સ્મૃતિ રહી ગઈ છે હજુ મનમા ,
પણ એ સ્મૃતિ ને વાગોળવાનું ભૂલી ગયા છે.

krupa gohil

નિર્દોષ પ્રેમ

read more
નિર્દોષ પ્રેમ ની માંગણી તો મેં નિર્દોષ ભાવે જ કરી હતી 
પરંતુ
બાળપણમાં માતા પિતાનો પ્રેમ માંગ્યો
અને માતા પિતા નો પ્રેમ ભગવાને ન આપ્યો
યુવાનીમાં પ્રિયતમાનો પ્રેમ માંગ્યો
અને પ્રિયતમા નો પ્રેમ બેવફાઈએ ન આપ્યો
વૃદ્ધાવસ્થામાં સંતાનનો પ્રેમ માંગ્યો
અને સંતાનનો પ્રેમ  અહંકારે ન આપ્યો નિર્દોષ પ્રેમ
loader
Home
Explore
Events
Notification
Profile