Nojoto: Largest Storytelling Platform

Best gujratipoetry Shayari, Status, Quotes, Stories

Find the Best gujratipoetry Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love shayari in gujrati for girlfriend, love shayari in gujrati, gujrati quotes on love, love quotes in gujrati, love shayari image gujrati,

  • 10 Followers
  • 10 Stories

viral kharadi

#viralkharadi_s_poem
ગુલશનમાં ગુલઝા,ગુલઝામાં ગુલાબ, ગુલાબ પર એક ગુલાબી ગુલાબ.
ટોળામાં સખીઓની વચ્ચે જ્યાં નજર જાય મારી ત્યાં સોનેરી શબાબ. #love #gujaratiquotes #poetry #shayari #gujratishayari #gujratipoetry #gujrati

viral kharadi

ભર ટ્રાફિકમા એક સિગ્નલ પર પતંગિયું ફુલો ને શોધતુ'તુ #gujarati #gujratipoetry #shayari #gujjuquotes

viral kharadi

તમારૃં જો DP દેખાય તો એ સપના જેવું લાગશે,
વરસોથી સૂકી ડાળ પર નવી કુંપળ જેવું લાગશે.

સંઘરીને રાખ્યું છે એક પરબીડિયું મેં ક્યારનું,
વરસો પછી એને પણ સરનામા જેવું લાગશે .

'પ્રિયંકા' ફક્ત ફોટો🧚ની ક્યાં વાત છે અહીં.
મારે તો મન✨ કોઈ પ્રસંગ જેવું લાગશે.🎊🎉
😋😋😋😋😋😋 #poetry #gujarati #gazal #gujratipoetry

Nitesh Prajapati

#yqmotabhai #yqgujarati #gujaratiquotes #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતીyqmotabhai #gujratipoetry #yourquotebaba

read more
સફળતા નો રસ્તો એટલો સહેલો પણ નથી હોતો,
પણ તમે વિચારો એટલો અઘરો પણ નથી હોતો.

-Nitesh Prajapati  #yqmotabhai #yqgujarati #gujaratiquotes #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતીyqmotabhai #gujratipoetry #yourquotebaba

yuvrajsinh jadav


સુંદર સવારે નીકળ્યો સુરજ,
જે સાંજ પડેને આથમી જાય.

રાત્રીના અંધકારમાં પુનમનો ચાંદ,
જે સુરજથી છુપતો-છુપાતો નીકળી જાય.

ચોમાસાની ઋતુમાં ચાદર ઓઢી ઉભેલો ચાંદ,
શિયાળામાં તે ચાંદ ફરી ઉભો થાય.

પ્રકૃતિના તો બે જ ઇષ્ટદેવ છે.
કોઈ કે સુરજ તો કોઈ ચાંદને પુજવા જાય.

ઈશ્વર તારી લીલા તો જો એક આપે તડકો તો,
       બીજો શીતળતાનું ઝરણું વહાવતો જાય.

પૃથ્વી પર તો આમજ ગણતરી થાય છે....
 #yuvrajsinhjadav #gujju #gujratipoetry #gujratipoem #gujrati

Siddharth Rajgor 'અનંત'

*શીર્ષક: અપાર છે.*
ક્યાંક નવી સોનેરી સવાર છે,
તો ક્યાંક સ્નેહ અપાર છે;
ખૂટ્યું ભીતરે કિરણ આશાનું,
જ્યાં વસ્યો અંધકાર અપાર છે.
નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ,
 હવે રસ્તા સૂનકાર અપાર છે.
છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું,
હવે હવામાં ભણકાર અપાર છે.
ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!,
હવે સ્મરણોના રણકાર અપાર છે.
ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં,
હવે પારખવા પડકાર અપાર છે. 
દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા,
હવે શબ્દોમાં ધબકાર અપાર છે.
આંખો પણ રાહ જોઈ થાકી ગઈ,
હવે રાતોને દરકાર અપાર છે.
આ સમય પણ કદાચ મારો નથી રહ્યો,
હવે જોડે રહી છળનાર અપાર છે.
ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!;
હવે મળ્યું એમાં બળનાર અપાર છે.
જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ;
હવે સોદા કરનાર અપાર છે....
 — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'*
 —  11/11/'22 
       8:40 pm

©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratishayri #gujratiwriter #gujratikavita #gujratiqoute #gujratipoetry

#LostInSky

Dhruvikaba Gohil

#shapepoem #gujarati #gujratipoetry #ગણેશતુર્થી #GaneshChaturthi

read more
દે
           વાધિદેવ
           નાં પુત્રને શ
            બ્દોમાં કેમનાં સ્થા
           પું,બસ ભાવાસને થાજો 
                              વિરાજમા                   નગજાનન                   
            કણ સમૂહનાં કષ્ટ             સાગરમાં ઝળુંબતું 
            હોય જે      એહૃદ        યનું મન       થાય 
            ન વિ         કલાં    ગએ         અર
                 જ,     એક     દંતા    ય નમ:
               કલમ   જ્યોતથી
                      ઉતારું આરતી,
                             હરેક શ્વાસને
                                   મોહ મુક્ત
                                    નો અર્પજો
                                આપ પ્રસાદ.
                          કેવળ માટીરૂ
                  પ મૂરત સમ
                         મનેખદેહ છો             ને થા
                     ય વિલીન                   પણ
                 અાપ  પર                    માત્મ
               સમ આ અજ                રામર
             આત્મને રાખજો કલા - વિ
               દ્યામાં ધબકતો, વક્રતુ
                  ણ્ડાય નમ:।

©Dhruvikaba Gohil #shapepoem 
#gujarati 
#gujratipoetry 
#ગણેશતુર્થી 
#GaneshChaturthi

Parth kapadiya

Mentor Poetry Presents.... એટલે ચાલશે (Etle Chalse) Gujarati poetry #gujratipoetry #gujarati #shayri #gujratishayri #gujjjukavita #Etlechalse #parthkapadiya #Mentorpoetry #nojotogujrati 🇮🇳always_smile11_15 sandhya maurya Anshu writer Pramodini Mohapatra Akash Rathod

read more

Sandip...

તારા ગમ ને ઠારવા
કંઈક તો કરવું પડશે
યા તો પથ્થર થવું પડશે 
યા તો મારે મરવુ પડશે

અપેક્ષાઓના મેળા ભર્યા'તા મેં
હર આશ ટૂટી ને સાથે હું પણ
તૂટ્યા પછી જોડાવા 
કંઈક તો કરવું પડશે

તને ચાહત ક્યાં હતી??
ને સંબંધ ક્યાં એવો હતો??
હમસફર બદલ્યો તે 
તો મારેય હવે રસ્તો બદલવા 
કંઈક તો કરવું પડશે

તારા દીધેલાં ઝખ્મોને 
ભરવાં નથી સાચું કહું છું
બસ આ ઝખ્મો ને સહન કરવા
કંઈક તો કરવું પડશે

કેટલું આસાન હતું ??
તારી માટે મને ત્યજી દેવુ 
ખુદા માની પૂજતો તો તને
હવે મારે પણ નાસ્તિક થવા
કંઈક તો કરવું પડશે


ને બુદ્ધિજીવીઓ કહે છે 
કે કાલ બધું સારું થશે
આજ જે વીતી રહી છે એના માટે 
કંઈક તો કરવું પડશે... #gujratipoetry

Sachin Ahir

True Friendship Krishana -Sudama Karn- Duryodhan. #gujratipoetry Jine na samaj aye please darshay dekh kar anand le 😝. Aur Happy Friendship Day all Friends 😍. #poem #nojotovideo

read more
loader
Home
Explore
Events
Notification
Profile