Find the Best notojogujrati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Mr.Kathiriya
સમય પણ કેટલો અજીબ છે સાહેબ યાદ રાખવાનું ભૂલવી દે છે ને ભૂલી જવાનું યાદ કરાવી દે છે. ©Mr.Kathiriya #TaimoorCh #Love #notojogujrati #Neture❣️❣️ #NatureLove
#TaimoorCh #Love #notojogujrati Neture❣️❣️ #NatureLove
read moreGirimalsinh Chavda Giri
ફર્ક નથી પડતો. પ્રેમ ,જિંદગી ,વિશ્વાસ કશું ન મળે મને ફર્ક નથી પડતો, મળે નહીં જો છેલ્લો શ્વાસ જીંદગી મને ફર્ક નથી પડતો. માંગતો રહું સુખ ને તું આપે દુઃખ મને ફર્ક નથી પડતો, ગળ્યું અમૃત માનનું મળે અપમાનનું ઝેર ફર્ક નથી પડતો. તરી નદી સ્નેહની ના તરું ધિક્કારનો દરિયો ફર્ક નથી પડતો, રહું છું મમતાની ધરતી પર મળે નહીં આકાશ ફર્ક નથી પડતો. ©Girimalsinh Chavda Giri #notojogujrati #Ghalib#love #gujratigazal #Quote#love#life# #Qoutes#indian #ReachingTop
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited