Nojoto: Largest Storytelling Platform

New gujrat Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujrat from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujrat.

    LatestPopularVideo

Siddharth Rajgor 'અનંત'

*શીર્ષક: અપાર છે.*
ક્યાંક નવી સોનેરી સવાર છે,
તો ક્યાંક સ્નેહ અપાર છે;
ખૂટ્યું ભીતરે કિરણ આશાનું,
જ્યાં વસ્યો અંધકાર અપાર છે.
નીકળ્યાં 'તા અમે સાથીઓ સહ,
 હવે રસ્તા સૂનકાર અપાર છે.
છોડી હાથ એમ જ કોઈ ચાલ્યું ગયું,
હવે હવામાં ભણકાર અપાર છે.
ગયાં પછી ક્યાં કોઈ સાદ પાડે છે!,
હવે સ્મરણોના રણકાર અપાર છે.
ચહેરા પર ચહેરા લગાવી ફરે છે ઘણાં,
હવે પારખવા પડકાર અપાર છે. 
દોડી દોડી શ્વાસો પણ હાંફી ગયા,
હવે શબ્દોમાં ધબકાર અપાર છે.
આંખો પણ રાહ જોઈ થાકી ગઈ,
હવે રાતોને દરકાર અપાર છે.
આ સમય પણ કદાચ મારો નથી રહ્યો,
હવે જોડે રહી છળનાર અપાર છે.
ક્યાં કંઈ વધુ ખાસ મેળવ્યું જીવનમાં!;
હવે મળ્યું એમાં બળનાર અપાર છે.
જખમ પર મલમ જાતે જ લગાવ 'અનંત' ;
હવે સોદા કરનાર અપાર છે....
 — સિદ્ધાર્થ રાજગોર *‘અનંત'*
 —  11/11/'22 
       8:40 pm

©Siddharth Rajgor 'અનંત' #gujaratipoem #gujratishayri #gujratiwriter #gujratikavita #gujratiqoute #gujratipoetry

#LostInSky

Nisarg Thakar

ગુજ્જુ ની નોલેજ

viral kharadi

#viralkharadispoem
એ જીંદગી મને તું ક્યાં લઈ ને જ‌ઇશ ને ક્યાં સુધી,
જીવવા દે મને મારી મુજબ, ને ઈચ્છાઓ નું શુ ને ક્યાં સુધી.

જો હાથ પકડે તો ચાલ છેક સુધી આમ અધવચ્ચે શું,
પવનનાં સહારે છું એ લ‌ઇ જશે કિનારે પણ ક્યાં સુધી.

ધોમ ધખતો તડકો ને મંઝિલ જાણે મૃગજળ જેવી,
મારી અંદર ઊઠતા વંટોળ ને દબાવુ, પણ ક્યાં સુધી.

મારો નાનો અમથો દીવો ને સામે વરસાદી રાત છે,
ઝઝુમે એકલો અટુલો, કોઈ હાથ દઈ રાખે પણ ક્યાં સુધી. #gujarati #gujratishayari #gujratipoem #poem #gazal #gujratigazal

yuvrajsinh jadav


સુંદર સવારે નીકળ્યો સુરજ,
જે સાંજ પડેને આથમી જાય.

રાત્રીના અંધકારમાં પુનમનો ચાંદ,
જે સુરજથી છુપતો-છુપાતો નીકળી જાય.

ચોમાસાની ઋતુમાં ચાદર ઓઢી ઉભેલો ચાંદ,
શિયાળામાં તે ચાંદ ફરી ઉભો થાય.

પ્રકૃતિના તો બે જ ઇષ્ટદેવ છે.
કોઈ કે સુરજ તો કોઈ ચાંદને પુજવા જાય.

ઈશ્વર તારી લીલા તો જો એક આપે તડકો તો,
       બીજો શીતળતાનું ઝરણું વહાવતો જાય.

પૃથ્વી પર તો આમજ ગણતરી થાય છે....
 #yuvrajsinhjadav #gujju #gujratipoetry #gujratipoem #gujrati

Pratik Chadotara

Yaar,
મન thay che ke tya avi ne 
gale mali lav
Bolvu kaai nathi pan કલાકો sudhi મન bhari ne joi lav. #tosomeonespecial
#onesidelove #truelove
#gujratiqoute #yaar
#sorryyaar
#gujratiloveqoute
#gujratishayri #hug

Parth kapadiya

સાંભળને ! મમ્મી જેમ ગમે એમ ગમે તું
પ્રેમના રસ્તા પર દોડે એવી પ્રેમાળ તું
વાત એમ કે બધે જ છે તું ગાંડી !
પરંતું, મારા જીવનમાં નથી તું #gujrati #gujratiquote #gujju #gujjuquotes #dil #prem #gujratilove

Khilkhilat Gujrati

જો તમને પોસ્ટ ગમે તો લાઈક, કમેન્ટ, સેવ અને શેર કરવાનું ના ભૂલતા ..!😊 . ટેગ કરો એમને જેમને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય ..!🙏 . %%-%%-%%-%%-%%-%% #Surat #gujrati #Gujrat #baroda #Ahemdabad #garvigujarat #khilkhilat #gujratiquotes #Vadodara #Gp #Rajkot #ahmedabadi #gujjulove #gujjuswag #amdavad #bhavnagar #jamnagar #junagadh #gujjuchu #gujjubhai #gujju_no_love #gujjuprem #gujjushayri #grvi_gujrat #gujratdiaries #gujratiwedding #gujratibablo #gujratiprem #gujratlions #gujratis

read more
 જો તમને પોસ્ટ ગમે તો લાઈક, કમેન્ટ, સેવ અને શેર કરવાનું ના ભૂલતા ..!😊
.
ટેગ કરો એમને જેમને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય ..!🙏
.
%%-%%-%%-%%-%%-%%

viral kharadi

#viralkharadi_s_poem
ગુલશનમાં ગુલઝા,ગુલઝામાં ગુલાબ, ગુલાબ પર એક ગુલાબી ગુલાબ.
ટોળામાં સખીઓની વચ્ચે જ્યાં નજર જાય મારી ત્યાં સોનેરી શબાબ. #love #gujaratiquotes #poetry #shayari #gujratishayari #gujratipoetry #gujrati

Dev Dev

*પગ ખેંચે એ હંમેશાં પગ માં જ હોય અને હાથ પકડે એ હૈયા માં જ હોય સાહેબ...*

  🌹 *Good morning* 🌹
      🙏 *જય બાલાજી* 🙏

©Dev Dev #gujratishayri #gujrati #gujrativato #jayhanuman #jayballaji
#gujarati 
#NojotoRamleela
loader
Home
Explore
Events
Notification
Profile