Nojoto: Largest Storytelling Platform

New gujarat Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarat from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarat.

    LatestPopularVideo

Keyur Shah

Megi Asnnani

Vijay Gohel Saahil

sam90

sam90

Noopur Chhaya

પાનખર‌ ની જેમ બધી જ લાગણીઓ ખરી ગઈ,
જ્યારે હસ્તમેળાપ માં મળેલા હાથની નસોમાં કોઈ બીજા માટે લોહી વહેવા લાગ્યું.
-નૂપુર છાયા ઓઝા
(Date : 07/10/2019) #gujarati #gujaratishayari #gujaratimessage #gujaratiquote #gujaratilovemessage

Noopur Chhaya

gujarati poem mummy gujaratipoem gujaraticulture

read more
જેની પાસે મમ્મી નો ખોળો હોય ને,
તેને કોઈ સ્લીપવેલ ના ઓશિકાની જરૂર નથી,
કારણકે મમ્મી ના ખોળા માં સુતા જે નીંદર આવે,
તેવી માની હુંફ વાળી નીંદર દુનિયાનું કોઈપણ મોંઘું  આપી શકતું નથી.
સાહેબ ગમે એટલા ઓશિકા બદલાવી દેશો,
તો પણ એ માના ખોળા જેવી નીંદર ક્યારેય નહિ આવે.
માટે વસ્તુ પાછળ પૈસા વાપરવા કરતા,
એ માની પાછળ પૈસા નો ઉપયોગ કરો,
કે જેના ખોળા માત્રથી તમને નીંદર આવી શકે છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 26/09/2019)
If you like,Please share it. #gujarati #poem #mummy #gujaratipoem #gujaraticulture

Noopur Chhaya

ભગવાન કસોટી ના સમય માં મૂકે છે,
ઘડીયાળ એ‌ આ કસોટી નો સમય બતાવે છે,
શિયાળો અને ચોમાસું પણ આ સમય માં ઉનાળા જેવું લાગે છે,
લોકો ઊભા ઊભા આ તમાસો જોવે છે,
એક મમ્મી જ એ કસોટી ના સમય‌ માથી બહાર નીકાળે છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 10/10/2019) #gujaratimessage #gujarati #gujaratipoem #gujaratishayari

Rakesh Vaghani

આવી અફવા 🤣🤣🤣🤣suthayu #gujaratimovie #gujaratifilm #Movie #film #gujarati #gujarat #gujju #કોમેડી

read more

Noopur Chhaya

એમને થયું કે મને ‌એમના ઉપર વિશ્વાસ નથી,
એને કોણ સમજાવે કે વિશ્વાસ તો ખુદથી પણ વધારે છે,
પણ તમે જે દુનિયા માં રહો છો, તે દુનિયા ઉપર ભરોસો નથી મને.
-નૂપુર છાયા ઓઝા
(Date : 09/11/2019)
If you like, Please share it. #gujaratilove #gujaratimessage 
#trust
loader
Home
Explore
Events
Notification
Profile