Nojoto: Largest Storytelling Platform

New aaje ravivar che Quotes, Status, Photo, Video

Find the Latest Status about aaje ravivar che from top creators only on Nojoto App. Also find trending photos & videos about, aaje ravivar che.

Stories related to aaje ravivar che

    LatestPopularVideo

Vandana Damor

ena mate Che je aaje Mari zindgi ma j nthi

read more
mara tutelaa spna ena mate Che je aaje Mari zindgi ma j nthi

Mukesh

# Shubh Ravivar #समाज

read more

Mukesh

# Shubh Ravivar #समाज

read more

Bhavna Bhatt

Aaje... #Diwali #સમાજ

read more
*આજે કાળીચૌદસ* લેખ.. ૩-૧૧-૨૦૨૧

આજે કાળીચૌદસ છે... કાળીચૌદશને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે... કાળીચૌદશ એટલે સાધકોનો સાધનાનો દિવસ અને તાંત્રિકોનો સ્મશાનમાં અઘોર સાધના કરવાનો દિવસ.. કાળીચૌદસે મહાકાળી માતાજી અને હનુમાનજીની ઉપાસના કરવાથી આખુંય વર્ષ સુખમય બની રહે છે..
એક કહેવત છે કે કાળીચૌદશના મેંશ આજયા ક્યાંય પાછાં પડે નહીં...
આપણાં પૂર્વજો કહેતા હતા કે કાળીચૌદશના ભક્તિનું ભાથું બાંધી લો તો જીવનમાં આવતી મુશ્કેલીઓથી બચી શકાય છે...
કાળીચૌદશે ચાર રસ્તા ઉપર વડાં કે   ભજીયા બનાવી મુકીને આવવાથી ઘરમાંથી કકળાટ દૂર થાય એવું ઘણાં લોકો માને છે ને એમ કરે છે પણ આવું કરવાથી કકળાટ દૂર થાય છે કે કેમ એ ખબર નથી..
કાળીચૌદશનાં રોજ ચૌદ દિવા પ્રગટાવી ને મૂકવામાં આવે છે... 
કાળીચૌદશના રોજ ઘર ઘરમાં ભજીયા, વડાં, દહીંવડા બનાવવામાં આવે છે...
ઘરનાં સભ્યો એકત્રિત થઈને પોતપોતાના ઈષ્ટ દેવની પૂજા ઉપાસના અને મંત્ર જાપ કરે છે..
આમ દિવાળીનાં દરેક દિવસોનું આગવું મહત્ત્વ છે...
કાળીચૌદશ તમારાં જીવનમાં ફળદાયી બની રહે એવી શુભેચ્છાઓ...
હેપી કાળીચૌદશ...
જય મહાકાળી મા... જય બજરંગબલી...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ....*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Aaje...#Nojoto

#Diwali

parthi kapdi

aaje pan satna #વિચાર

read more

Karishma Bharvani

aaje pan 6

read more

Parth Savgan

#smoking chal ne aaje #Love

read more
ચાલને આજ થોડી વાતો કરી લઈએ 
ભલે દૂર તો પણ શબ્દોથી મળી લઈએ,

મારી જીદ ને તારી દાદાગીરી ભેળવીને 
એકબીજા પર ધોધમાર વરસી લઈએ..

©Parth Savgan #smoking chal ne aaje

Bhavna Bhatt

Aaje Diwali.. #booklover #કવિતા

read more
*આજે દેવદિવાળી* ૧૯-૧૧-૨૦૨૧ શુક્રવાર..

આજે દેવોની દિવાળીનો ઉત્સવ છે,
ઉજવો આજે હર્ષથી દેવદિવાળી છે.

કાલને ભૂલીને આનંદથી જીવો રે
ઉત્સવ આજનો અવસર રૂડો રે.

તક શોધી આનંદથી જીવન જીવો રે,
વધાવો હર પળને દેવદિવાળી છે રે.

ભાવનાઓથી મળો સગાંવહાલાંને રે,
શ્રદ્ધાથી દેવ,દેવીની આરાધના કરીએ.

જિંદગી મળી છે તો ઉત્સવ ઉજવીએ, 
 દેવદિવાળીએ રૂડા દીવા પ્રગટાવીએ રે.

મનમંદિરમાં બેઠાં આત્માને જગાવીએ,
આવો આજે સૌ દેવદિવાળી ઉજવીએ.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Aaje Diwali..#Nojoto

#booklover

Chetram

che

read more
chetram bairwa che

Karishma Bharvani

#Aaje pan 6 #Karishma ..#Intezarr

read more
 #aaje pan 6 #karishma ..#intezarr
loader
Home
Explore
Events
Notification
Profile