Find the Latest Status about aaje taro samay kale maro from top creators only on Nojoto App. Also find trending photos & videos about, aaje taro samay kale maro.
jinal dungrani"jinu"
તારો મારો સથવારો... 😍 જયાર થી મળ્યો છે તારો સાથ, મારું જીવન ઝગમગે છે, તું ફકત મારી જાન નહિ પણ પડછાયો પણ છે, આજ સુધી માં મને મળેલ સુંદર નજારો છે તું, મારે જીવવા માટે, જો કોઈ અર્થ પુર્ણ વ્યક્તિ છે એ તું છે, તારું હાસ્ય એટલે, બગીચા ના પુષ્પો ની સુંગધ, તારા માંથી મળેલી એ પ્રેરણા, જેણે મને એક નવી જ ખુશીઓ આપી, તું આભ માં ટમકતો તારલીયો છે, સદાયે હસ્તો ને સમણાં માં આવતો, મારા માટે તું જિંદગી નો સથવારો... Dedicated to someone Jiny the sayar taro maro sathvaro #meltingdown mayur
taro maro sathvaro #meltingdown mayur #કવિતા
read moreBhavna Bhatt
*આજે કાળીચૌદસ* લેખ.. ૩-૧૧-૨૦૨૧ આજે કાળીચૌદસ છે... કાળીચૌદશને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે... કાળીચૌદશ એટલે સાધકોનો સાધનાનો દિવસ અને તાંત્રિકોનો સ્મશાનમાં અઘોર સાધના કરવાનો દિવસ.. કાળીચૌદસે મહાકાળી માતાજી અને હનુમાનજીની ઉપાસના કરવાથી આખુંય વર્ષ સુખમય બની રહે છે.. એક કહેવત છે કે કાળીચૌદશના મેંશ આજયા ક્યાંય પાછાં પડે નહીં... આપણાં પૂર્વજો કહેતા હતા કે કાળીચૌદશના ભક્તિનું ભાથું બાંધી લો તો જીવનમાં આવતી મુશ્કેલીઓથી બચી શકાય છે... કાળીચૌદશે ચાર રસ્તા ઉપર વડાં કે ભજીયા બનાવી મુકીને આવવાથી ઘરમાંથી કકળાટ દૂર થાય એવું ઘણાં લોકો માને છે ને એમ કરે છે પણ આવું કરવાથી કકળાટ દૂર થાય છે કે કેમ એ ખબર નથી.. કાળીચૌદશનાં રોજ ચૌદ દિવા પ્રગટાવી ને મૂકવામાં આવે છે... કાળીચૌદશના રોજ ઘર ઘરમાં ભજીયા, વડાં, દહીંવડા બનાવવામાં આવે છે... ઘરનાં સભ્યો એકત્રિત થઈને પોતપોતાના ઈષ્ટ દેવની પૂજા ઉપાસના અને મંત્ર જાપ કરે છે.. આમ દિવાળીનાં દરેક દિવસોનું આગવું મહત્ત્વ છે... કાળીચૌદશ તમારાં જીવનમાં ફળદાયી બની રહે એવી શુભેચ્છાઓ... હેપી કાળીચૌદશ... જય મહાકાળી મા... જય બજરંગબલી... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ....* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt Aaje...#Nojoto #Diwali
cutie pie
Roj taro se baat karti hu Aur jb ye tutta hai bss teri khusi Aur tujhe mang liya karti hu Rani kesharwani ©cutie pie #taro
Parth Savgan
ચાલને આજ થોડી વાતો કરી લઈએ ભલે દૂર તો પણ શબ્દોથી મળી લઈએ, મારી જીદ ને તારી દાદાગીરી ભેળવીને એકબીજા પર ધોધમાર વરસી લઈએ.. ©Parth Savgan #smoking chal ne aaje
Bhavna Bhatt
*આજે દેવદિવાળી* ૧૯-૧૧-૨૦૨૧ શુક્રવાર.. આજે દેવોની દિવાળીનો ઉત્સવ છે, ઉજવો આજે હર્ષથી દેવદિવાળી છે. કાલને ભૂલીને આનંદથી જીવો રે ઉત્સવ આજનો અવસર રૂડો રે. તક શોધી આનંદથી જીવન જીવો રે, વધાવો હર પળને દેવદિવાળી છે રે. ભાવનાઓથી મળો સગાંવહાલાંને રે, શ્રદ્ધાથી દેવ,દેવીની આરાધના કરીએ. જિંદગી મળી છે તો ઉત્સવ ઉજવીએ, દેવદિવાળીએ રૂડા દીવા પ્રગટાવીએ રે. મનમંદિરમાં બેઠાં આત્માને જગાવીએ, આવો આજે સૌ દેવદિવાળી ઉજવીએ. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt Aaje Diwali..#Nojoto #booklover
Aaje Diwali.. #booklover #કવિતા
read more